“યાત્રા”

Posted on the 05 March 2019 by Swati Joshi @swatihj

Read this full post “યાત્રા” on Swati's Journal.

“યાત્રા” 0 Comments

Written by Hiral Abhinay Vyas

March 5, 2019

Guest Post | Poetry

કાનમાં, નાકમાં,

રૂનાં પૂમડાં;

ઠંડી લાગે એટલે!?

હવે જ્યાં બધું જ ઠંડુંગાર ત્યાં…

બસ, હવે તો યાત્રા અનંતની

જ્યાં;

ન ઋતુ, ન સમય,

ન સંબંધો, ન શ્વાસ-

ઓગળી જવાનું આકાશમાં,

સૂર્યની જેમ!



સ્વજનોનું મૃત્યુ એટલું સહજ-સ્વીકાર્ય નથી રહેતું; યદ્યપિ, રોજબરોજની દિનચર્યા જેટલી જ સહજ અનંત તરફની યાત્રા અકળ, અટલ તેમજ શાશ્વત છે!

Written By - Hiral Abhinay Vyas, a well acclaimed writer/poetess, is professionally a software engineer and being an avid Gujarati reader first, has transformed into one of the nicest poets we’ve today in contemporary Gujarati literature. A book, her creations being published in well-known publications and her own website http://www.vasantiful.com/ are some of the accolades in her gilded career as a writer. A wonderful person, a great mother and an amazing poetess, Hiral is here at Swati’s Journal with her adorable creations to embellish the place as a Guest Writer.

Related Articles

Browse All Categories

ટકરાવ

Mar 1, 2019

ચાહનાઓ અને ભાગ્યનાં ટકરાવમાં સૌથી વધુ હાનિ મન અને હૃદય ભોગવે છે. આ ટકરાવનો અંત જયારે ભાગ્યની જીતથી થાય તો…

રખે નહીં ગમે!

Feb 22, 2019

ઘણાં એવા પણ લોકો છે જેમને પોતાની સમસ્યાઓ, પીડાઓ, દુઃખ વગેરેને પોષવામાં કોઈક અનેરો આનંદ મળતો હોય છે; પરંતુ, એમને કહેવાનું એ…

“હું એ કોરો કાગળ”

Feb 27, 2019

કોરો કાગળ, જેનું સાધારણ રીતે અધોમૂલ્યન જ થતું હોય છે પરંતુ, અહીં એક કોરો કાગળ પોતાના વિશે જે કંઈ પણ કહે છે એ …

Follow it for more short stories, Articles and Poetry.